આર્ગોનનો ઉપયોગ શેમાં થાય છે?

  • A
    એરશિપ ભરવામાં
  • B
    ઓછું તાપમાન મેળવવા માટે
  • C
    ઉચ્ચ તાપમાનના વેલ્ડિંગમાં
  • D
    કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપીમાં

Explore More

Similar Questions

ઝેનોન હેકઝાફલોરાઇડ $(XeF_6)$ ની સિલિકોન ડાયોક્સાઈડ $(SiO_2)$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

$XeO_3$ અને $XeOF_4$ ના રાસાયણિક બંધારણો અનુક્રમે કયા છે?

હિલિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના અણુઓમાં: $(i) XeO_3$,$(ii) XeOF_4$,$(iii) XeF_6$,કયા અણુઓમાં $Xe$ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન છે?

નીચેનામાંથી કયા ઝેનોન સંયોજનનું બંધારણ ક્લોરિન પેન્ટાફ્લોરાઇડ $(ClF_5)$ જેવું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo