$n$-heptane નું $773 \ K$ તાપમાને $(Al_2O_3 + Cr_2O_3)$ ઉદ્દીપક પરથી પસાર કરીને એરોમેટાઈઝેશન કરતા શું મળે છે?

  • A
    બેન્ઝીન
  • B
    ટોલ્યુઈન
  • C
    બંનેનું મિશ્રણ
  • D
    હેપ્ટીલીન

Explore More

Similar Questions

બેન્ઝિનની સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોબેન્ઝિન મળે છે. આ મિશ્રણમાં $HNO_3$ ...... તરીકે વર્તે છે.

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝિનનું $n$-પ્રોપાઇલ ક્લોરાઇડ સાથે આલ્કિલેશન કરવાથી શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ રચના ક્યુમીન (cumene) દર્શાવે છે?

બેન્ઝીનમાં $1, 3$ સ્થાનને શું કહેવામાં આવે છે?

બેન્ઝીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo