બેન્ઝીન,$n$-હેક્ઝેન અને ઈથાઈનને તેમની એસિડિક પ્રકૃતિના ઉતરતા ક્રમમાં ગોઠવો.

  • A
    બેન્ઝીન $> n$-હેક્ઝેન $>$ ઈથાઈન
  • B
    $n$-હેક્ઝેન $>$ બેન્ઝીન $>$ ઈથાઈન
  • C
    ઈથાઈન $> n$-હેક્ઝેન $>$ બેન્ઝીન
  • D
    ઈથાઈન $>$ બેન્ઝીન $> n$-હેક્ઝેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ડાયાસ્ટીરિયોમર્સની જોડી બનાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ શક્ય નથી?
$I$. $CH_3CH=CH_2 \xrightarrow{HCl, (C_6H_5CO)_2O_2} CH_3CH_2CH_2Cl$
$II$. $C_6H_6 + CH_3CH_2CH_2Cl \xrightarrow{AlCl_3} C_6H_5CH(CH_3)_2$
$III$. $CH_3CHClCH_2Cl \xrightarrow{KOH, \Delta} CH_3C \equiv CH$
$IV$. $CH_3CH=CHCH_3 \xrightarrow{KMnO_4 / H^+} CH_3COOH$

મિથાઈલસાયક્લોહેક્ઝેનનું મોનોક્લોરિનેશન કરવાથી મળતા આઈસોમર્સની કુલ સંખ્યા (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) $........$ છે.

હાઈડ્રોકાર્બનના ઉપયોગો ઉદાહરણ સાથે આપો.

પેટ્રોલિયમમાંથી હાઇડ્રોકાર્બન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo