સંયોજનો $I$,$II$ અને $III$ ને તેમની દહન ઉષ્માના ઘટતા ક્રમમાં ગોઠવો.

  • A
    $II > I > III$
  • B
    $I > II > III$
  • C
    $III > II > I$
  • D
    $III > I > II$

Explore More

Similar Questions

pent$-2-$en$-4-$yne માં સિગ્મા $(σ)$ અને પાઈ $(π)$ બંધોની સંખ્યા કેટલી છે?

$C-H$ બંધના એસિડિક ગુણધર્મના ઘટતા ક્રમમાં નીચેના સંયોજનોને ગોઠવો.
$CH_2=CH_2, CH_3-CH_3, C_6H_6, CH\equiv CH$

બ્યુટેન અને બ્યુટ-$1$-ઈન વચ્ચેનો તફાવત પારખવા માટેની રાસાયણિક કસોટી આપો અને સંબંધિત પ્રક્રિયાઓ લખો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $(B)$ ઓળખો:
$1\text{-bromo-}2\text{-methylcyclobutane}$ $\xrightarrow{\text{alc. KOH}} A$ $\xrightarrow{\text{ozonolysis}} B$

જો નીચેના ચાર એરોમેટિક સંયોજનોના મિશ્રણનું પ્રબળ ઓક્સિડેશનકર્તા દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે,તો શું નીપજ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo