નીચેના સંયોજનોને ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયાના દરના ઘટતા ક્રમમાં ગોઠવો:
$(P)$ $p$-vinylbenzaldehyde
$(Q)$ $p$-vinylanisole
$(R)$ $p$-methylstyrene
$(S)$ $p$-dimethylaminostyrene

  • A
    $S > Q > R > P$
  • B
    $Q > S > R > P$
  • C
    $P > Q > R > S$
  • D
    $R > Q > S > P$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલ છે?
પ્રક્રિયા નીપજ
$I$. $RX + AgCN$ $RNC$
$II$. $RX + KCN$ $RCN$
$III$. $RX + KNO_2$ $RONO$
$IV$. $RX + AgNO_2$ $RNO_2$

એમોનિયા સાથે આલ્કાઈલ હેલાઈડની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ $S_{N}2$ પ્રક્રિયામાં સૌથી વધુ સક્રિય છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે:
$C_6H_5-CH_2-C(Br)(CH_3)-CH_2-CH_3 \xrightarrow[C_2H_5OH]{C_2H_5ONa}$

$2-$મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડ $C_2H_5O^-$ સાથે પ્રક્રિયા કરીને $A$ આપે છે,જ્યારે $C_2H_5OH$ સાથેની પ્રક્રિયામાં તે $B$ આપે છે. આ પ્રક્રિયાઓમાં અનુસરવામાં આવતી ક્રિયાવિધિ અને નીપજો $A$ અને $B$ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo