${C_3}$ વનસ્પતિની તુલનામાં,${C_4}$ વનસ્પતિઓ દ્વારા હેક્સોઝ શર્કરાના એક અણુના ચોખ્ખા ઉત્પાદન માટે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

  • A
    બે
  • B
    છ
  • C
    શૂન્ય
  • D
    બાર

Explore More

Similar Questions

$C_{4}$-ચક્ર દરમિયાન,બનતા એસિડ કયા છે?
$I$. પિક્રિક એસિડ
$II$. $OAA$ (ઓક્ઝેલોએસેટિક એસિડ)
$III$. મેલિક એસિડ
$IV$. એસ્પાર્ટિક એસિડ
સાચો વિકલ્પ પસંદ કરો.

$C_4$ વનસ્પતિઓ નીચા તાપમાને ઓછી કાર્યક્ષમ હોય છે,તેનું કારણ શું છે?

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં $CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું સંશ્લેષણ ક્યાં થાય છે?

$C_4$ વનસ્પતિમાં $CO_2$ નું સ્થાપન $RuBP$ દ્વારા નીચેનામાંથી કયા કોષોમાં થાય છે?

ફોસ્ફોઈનોલ પાયરુવેટ $(PEP)$ એ શેમાં પ્રાથમિક $CO_2$ સ્વીકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo