આકૃતિમાં દર્શાવ્યા મુજબ,પરિપથ $8$ અલગ-અલગ અવરોધોનો બનેલો છે. જ્યારે $R_1 = 4\,\,\Omega$ હોય,ત્યારે $A$ અને $B$ વચ્ચેનો અવરોધ $2\,\,\Omega$ મળે છે. હવે જો $R_1$ ને $6\,\,\Omega$ ના અવરોધ વડે બદલવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થશે?

  • A
    $1\,\,\Omega$
  • B
    $2\,\,\Omega$
  • C
    $6\,\,\Omega$
  • D
    $2.4\,\,\Omega$

Explore More

Similar Questions

$50\, W$ - $100\, V$ રેટિંગ ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બને પૂર્ણ પાવર પર પ્રકાશિત કરવા માટે $120\, V$ અને $10\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો પૂર્ણ પાવર પર પ્રકાશિત થઈ શકે તેવા બલ્બની મહત્તમ સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

નીચે આપેલા અનંત સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે ($\Omega$ માં)?

જ્યારે $R$ અવરોધ ધરાવતા તારને $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે,ત્યારે તે $W$ ના દરે ઉર્જાનો વ્યય કરે છે. જો તારને બે સમાન ભાગમાં કાપવામાં આવે અને આ ભાગોને સમાન સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે,તો ઉર્જા વ્યયનો દર કેટલો થશે?

જ્યારે $40\, W$,$220\, V$ નો લેમ્પ અને $100\, W$,$220\, V$ નો લેમ્પ $40\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે શું થશે?

Difficult
View Solution

બેટરી દ્વારા આપેલ સર્કિટને આપવામાં આવતો કુલ પ્રવાહ . . . . . . છે. ($A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo