જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે છે તેમ,

  • A
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ વધે છે
  • B
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ ઘટે છે
  • C
    ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા વધે છે
  • D
    ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા ઘટે છે

Explore More

Similar Questions

ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની રૂપરેખા આપો.

એલ્યુમિનિયમનું કાર્ય વિધેય (work function) $4.2 \ eV$ છે. જો $3.5 \ eV$ ઊર્જા ધરાવતા બે ફોટોન એલ્યુમિનિયમના એક ઇલેક્ટ્રોન પર આપાત થાય, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન:

ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કઈ ભૌતિક રાશિ સાથે બદલાય છે?

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિ અને તીવ્રતા કેવી રીતે બદલવામાં આવે છે?

એક ફોટોસેન્સિટિવ પદાર્થ ઉગમબિંદુની ડાબી બાજુ $9\,m$ અંતરે છે અને પ્રકાશનો સ્ત્રોત $x$-અક્ષ પર ઉગમબિંદુની જમણી બાજુ $7\,m$ અંતરે છે. ફોટોસેન્સિટિવ પદાર્થ અને પ્રકાશનો સ્ત્રોત સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અનુક્રમે $8\widehat{i}\,m/s$ અને $4\widehat{i}\,m/s$ ના વેગથી ગતિ કરે છે. ફોટોસેન્સિટિવ પદાર્થ દ્વારા પ્રાપ્ત થતી $t = 0$ અને $t = 3\,s$ સમય પરની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo