$Spirogyra$ માં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે?

  • A
    તે નોંધાયેલ નથી.
  • B
    તે ઝૂસ્પોર (ચલ બીજાણુ) ના નિર્માણ દ્વારા થાય છે.
  • C
    તે અપ્લેનોસ્પોર (અચલ બીજાણુ) ના નિર્માણ દ્વારા થાય છે.
  • D
    તે હિપ્નોસ્પોર ના નિર્માણ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

અંડજન્યુ (Oogamy) માં ફલન ............ માં સંકળાયેલ છે.

ફાયકોએરિથ્રિન એ મુખ્ય રંજકદ્રવ્ય શેમાં જોવા મળે છે?

ખોટું વિધાન પસંદ કરો.

આપેલ આકૃતિમાં દર્શાવેલ જન્યુઓને ઓળખો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : લાલ લીલ પરવાળાના ટાપુઓ (coral reefs) બનાવવામાં ફાળો આપે છે.
કારણ : કેટલીક લાલ લીલ તેમની કોષદીવાલ પર કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરે છે અને જમા કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo