વિધાન : બધા જ ફોટોન સમાન ઊર્જા ધરાવે છે.
કારણ : ફોટોનની ઊર્જા વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખતી નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા સ્તરોમાંથી $n=3, 4, 5$ સ્તરોમાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓનો વિસ્તાર ઓળખો.

ખાલી જગ્યા પૂરો: તરંગ સંખ્યા ......... એકમમાં માપવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા રેડિયો,નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન $1,368 \, kHz$ ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઇ કેટલી છે? [પ્રકાશની ઝડપ $c = 3.0 \times 10^{8} \, m \, s^{-1}$]

જ્યારે હાઇડ્રોજન પરમાણુ ઉચ્ચ ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં જાય છે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે. હાઇડ્રોજનના પરમાણ્વીય વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં એક રેખાની તરંગલંબાઇ $6.5 \times 10^{-7} \, m$ છે. બે અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો હશે?

વાદળી પ્રકાશની તરંગલંબાઈ $480 \ nm$ છે. આ પ્રકાશની આવૃત્તિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo