વિધાન : એલોસ્ટેરિક ઉત્સેચકો પ્રતિપોષી અવરોધ (feedback inhibition) દર્શાવે છે.
કારણ : અવરોધક સ્પર્ધાત્મક (competitive) હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ઉત્સેચકનું $Km$ મૂલ્ય એ સબસ્ટ્રેટની સાંદ્રતાનું તે મૂલ્ય છે કે જેના પર પ્રક્રિયા પહોંચે છે

જે પ્રોટીનમાં ઉદ્દીપન ક્ષમતા હોય છે તેને . . . . . . કહે છે.

નીચે આપેલી આકૃતિ ઉત્સેચક દ્વારા સબસ્ટ્રેટનું નીપજમાં રૂપાંતરણ દર્શાવે છે. ચાર વિકલ્પો $(A-D)$ માંથી કયા વિકલ્પમાં પ્રક્રિયાના ઘટકો $A, B, C$ અને $D$ ને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે?

આકૃતિ ઉત્સેચક-નિયંત્રિત પ્રતિક્રિયામાં ઉર્જાના ફેરફારો દર્શાવે છે. નીચેનામાંથી કયું સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો દર્શાવે છે?

આપેલ આકૃતિમાં $R$ શાનું સૂચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo