વિધાન : લાસેન અર્ક (Lassaigne's extract) સાથે નાઈટ્રોજનની કસોટી દરમિયાન,$FeCl_3$ દ્રાવણ ઉમેરતા,ક્યારેક લોહી જેવો લાલ રંગ મળે છે.
કારણ : કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની સાથે સલ્ફર પણ હાજર છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચે મુજબનું ગુણાત્મક વિશ્લેષણ આપતું કાર્બનિક સંયોજન કયું છે?
કસોટી તારણ
$a$. મંદ $HCl$ અદ્રાવ્ય
$b$. $NaOH$ દ્રાવણ દ્રાવ્ય
$c$. $Br_2/\text{પાણી}$ રંગવિહીન

લેસાઈન કસોટીનો મૂળભૂત સિદ્ધાંત શું છે?

સલ્ફરની પરખ દરમિયાન કયું સંયોજન જાંબલી રંગના સંકીર્ણ તરીકે મળે છે?

કાર્બનિક સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં $FeSO_4$ સાથે પ્રક્રિયા કરવાથી લોહી જેવો લાલ રંગ દેખાય છે,જે કયા તત્વ/તત્વોની હાજરી સૂચવે છે?

લેસાઇન કસોટી માટે જવાબ આપો:
$(i)$ જો નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર હોય તો કયું અવલોકન જોવા મળે છે?
$(ii)$ જો બ્રોમિન હાજર હોય તો શું થાય?
$(iii)$ લેસાઇન અર્ક (extract) માં $CH_3COOH$ અને લેડ એસીટેટ ઉમેરવાથી કાળા અવક્ષેપ મળતા નથી,તો તે શું સૂચવે છે?
$(iv)$ લેસાઇન અર્કમાં $FeSO_4$ ઉમેરવાનું કારણ શું છે?
$(v)$ પ્રશિયન બ્લુ રંગ શા માટે જોવા મળે છે?
$(vi)$ લેસાઇન અર્ક સોડિયમ નાઇટ્રોપ્રસાઇડ સાથે જાંબલી રંગ આપે છે,તે શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo