વિધાન: શુક્રકોષના શીર્ષમાં એક્રોસોમ અને કણાભસૂત્ર હોય છે.
કારણ: એક્રોસોમમાં કણાભસૂત્રની સર્પાકાર હારમાળા હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.
  • D
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.

Explore More

Similar Questions

$Graafian$ પુટિકાની વૃદ્ધિનો પ્રથમ તબક્કો કયો છે?

શુક્રકોષજનન દરમિયાન,અર્ધીકરણ-$II$ ની પ્રક્રિયા નીચેનામાંથી કયા રૂપાંતરણ દરમિયાન થાય છે?

નીચેનામાંથી શેમાં એકકીય (haploid) રંગસૂત્રો જોવા મળે છે?

અંડપાત (ovulation) સમયે અંડકોષનું આવરણ . . . . . . છે.

નીચેનામાંથી કોણ માદા ગૌણ જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo