વિધાન : ટેટ્રાસાયક્લિન એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક છે.
કારણ : ટેટ્રાસાયક્લિન ઘણા પ્રકારના બેક્ટેરિયા,મોટા વાયરસ અને ટાઈફસ તાવ સામે અસરકારક છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$16$ વર્ષનો એક છોકરો ડોક્ટર પાસે જઈ ફરિયાદ કરે છે કે તેને છીંક આવે છે,આંખમાંથી પાણી નીકળે છે અને નાક વહે છે,સાથે જ આંખોમાં સતત ખંજવાળ આવે છે. તેને ધૂળની એલર્જી પણ છે. ડોક્ટર તેને કઈ દવાની ભલામણ કરશે?

Difficult
View Solution

કૃત્રિમ ગળ્યા પદાર્થ સેક્કેરીનનો ગળપણ-આંક કેટલો છે?

કઈ ઔષધ એનાલજેસિક (પીડાહારક) અને એન્ટિપાયરેટિક (તાપમાન ઘટાડનાર) બંને ગુણધર્મો ધરાવે છે?

એસ્પિરિન વિશે કયું વિધાન $\underline{\text{સાચું નથી}}$?

નીચેનામાંથી કોનો ઉપયોગ એન્ટાસીડ તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo