વિધાન $A$: એસિટોન $[CH_{3}COCH_{3}]$ નું ઇનોલ સ્વરૂપ $< 0.1 \%$ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જોકે,એસિટાઇલ એસિટોન $[CH_{3}COCH_{2}COCH_{3}]$ નું ઇનોલ સ્વરૂપ આશરે $15 \%$ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે.
કારણ $R$: એસિટાઇલ એસિટોનનું ઇનોલ સ્વરૂપ આંતર-આણ્વીય હાઇડ્રોજન બંધન દ્વારા સ્થિર થાય છે,જે એસિટોનના ઇનોલ સ્વરૂપમાં શક્ય નથી. સાચું વિધાન પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે પણ $R$ સાચું છે
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • D
    $A$ સાચું છે પણ $R$ ખોટું છે

Explore More

Similar Questions

ડાયઈથાઈલ ઈથર સાથે આઈસોમેરિક (બંધારણીય સમઘટક) ન હોય તેવું સંયોજન કયું છે?

નીચેનામાંથી કયું $C_5H_{10}O$ નું સમઘટક નથી?

નીચેનામાંથી કયું પેન્ટેનનું આઈસોમર (સમઘટક) નથી?

$3$-ethyl-$2$-methylpentane નો નીચેનામાંથી કયો પદાર્થ સમઘટક નથી?

$C_3H_6O$ ના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo