વિધાન $:-$ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n=4$ થી $n=2$ માં કૂદકો મારે ત્યારે ઉત્સર્જિત વિકિરણ દ્રશ્યમાન વિભાગમાં આવશે.
કારણ $:-$ હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીના વિકિરણની આવૃત્તિ દ્રશ્યમાન વિભાગમાં આવે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કોઈપણ $H^-$-જેવી સ્પીસીઝ માટે નીચેનામાંથી શું સાચું છે?

ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે વર્ણપટ રેખાની તરંગલંબાઇ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

$Li^{+2}$ આયનની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય?

હાઇડ્રોજન પરમાણુ માટે,$n$ મી કક્ષાની ઊર્જાનું સમીકરણ $E \propto n^y$ દ્વારા આપવામાં આવે છે. તો $y$ ની કિંમત શું છે?

પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા ક્યારે શૂન્ય ગણવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo