વિધાન $(A)$: યીસ્ટ $Monascus$ $purpureus$ દ્વારા ઉત્પાદિત સ્ટેટિન રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.
કારણ $(R)$: સ્ટેટિન કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકને સ્પર્ધાત્મક રીતે અવરોધીને કાર્ય કરે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • B
    $A$ સાચું છે અને $R$ ખોટું છે
  • C
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઉત્સેચકનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે?

લૅક્ટિક ઍસિડ કયા સૂક્ષ્મ સજીવ દ્વારા મેળવાય છે?

રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે?

યીસ્ટ ($Saccharomyces$ $cerevisiae$) નો ઉપયોગ .......... ના ઔદ્યોગિક ઉત્પાદન માટે થાય છે.

રૂપાંતરણ (transformation) માટે કયું સ્ટિરોઇડ ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo