વિધાન $(A)$: એક મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એક ફેરાડે છે.
કારણ $(R)$: $Mg^{2+}$ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાંથી એક મોલ $Mg$ જમા કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો બે ફેરાડે છે.
સાચો જવાબ છે

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે.
  • D
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

જલીય $NaCl$ નું વિદ્યુતવિભાજન $100 \ A$ પ્રવાહ પસાર કરીને કેટલા સમય સુધી કરવું જોઈએ,જેથી એનોડ પર $0.5 \ mol$ ક્લોરિન મુક્ત થાય?

એલ્યુમિનિયમ નાઈટ્રેટના દ્રાવણમાં $X$ ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા $1 \ mol$ $Al$ જમા થાય છે. તો,$X =$ . . . . . . ?

$Ni(NO_3)_2$ ના દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સ વચ્ચે $0.1 \ F$ વિદ્યુતનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર $Ni$ ના કેટલા મોલ જમા થશે?

જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી $96500 \ C$ વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે જમા થયેલ કોપરનું પ્રમાણ ............... $mol$ હશે.

$80 \, cm^2$ ની ધાતુની સપાટી પર $0.005 \, mm$ જાડું પડ ચઢાવવા માટે $AgNO_3$ ના દ્રાવણમાંથી $3 \, A$ નો વિદ્યુતપ્રવાહ કેટલા સમય $(sec)$ માટે પસાર કરવો પડે? $Ag$ ની ઘનતા $10.5 \, g/cm^3$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo