વિધાન $(A)$: પ્રોપીનનું પેરોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોજન બ્રોમાઇડ સાથેનું યોગશીલ પ્રક્રિયાથી મુખ્ય નીપજ તરીકે $1-$બ્રોમોપ્રોપેન મળે છે.
કારણ $(R)$: $1-$બ્રોમોપ્રોપેન મુખ્ય નીપજ છે કારણ કે તે સ્થાયી કાર્બોકેટાયન દ્વારા બને છે.
સાચો જવાબ છે

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે,$(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

કયા આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી $CH_3CH_2CHO$ અને $CH_3COCH_3$ મળે છે?

Difficult
View Solution

સાયક્લોપેન્ટિનની આલ્કલાઇન $KMnO_4$ સાથેની પ્રક્રિયાથી ................ મળે છે.

ઓઝોનોલિસિસ (ozonolysis) પર માત્ર એસિટોન આપતું આલ્કીન કયું છે .......

Difficult
View Solution

આલ્કાઈન $(-C \equiv C-)$ ને $cis$-આલ્કીનમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

વિવિધ આલ્કીન માટે સ્થિરતાનો ક્રમ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo