વિધાન: ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,તેની સાથે સમાંતરમાં એક નાનો અવરોધ જોડવામાં આવે છે.
કારણ: નાનો અવરોધ સંયોજનના કુલ અવરોધમાં વધારો કરે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

એક એમીટર $1\, A$ સુધીનું માપન કરે છે. તેનો આંતરિક અવરોધ $0.81\, \Omega$ છે. તેની રેન્જ વધારીને $10\, A$ કરવા માટે જરૂરી શંટનું મૂલ્ય ............ $\Omega$ છે.

$25\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $10\,mA$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $100\,V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હશે?

જો મુખ્ય પ્રવાહના માત્ર $2 \%$ જેટલો પ્રવાહ $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર કરવાનો હોય,તો તેને સમાંતર જોડવામાં આવતા શંટનો અવરોધ કેટલો હશે?

Difficult
View Solution

ખાલી જગ્યા પૂરો: એમીટરના અવરોધનું શક્ય મૂલ્ય ...... છે અને વોલ્ટમીટરના અવરોધનું શક્ય મૂલ્ય ..... છે. (વધારે,ઓછું)

જ્યારે $12\,\Omega$ નો અવરોધ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે,ત્યારે તેનું આવર્તન $50$ વિભાગોથી ઘટીને $10$ વિભાગો થાય છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ............. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo