આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$K_2[Cd(CN)_4] + H_2S \longrightarrow CdS \downarrow + 2KCN + 2HCN$

  • A
    અવક્ષેપ નિર્માણ પ્રક્રિયા માટે
  • B
    અવક્ષેપ ઓગળવાની પ્રક્રિયા માટે
  • C
    અવક્ષેપ વિનિમય પ્રક્રિયા માટે
  • D
    કોઈ પ્રક્રિયા નથી

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Ag_2CO_3 \downarrow + 2HCl \longrightarrow 2AgCl \downarrow + CO_2 \uparrow + H_2O$

એક જલીય દ્રાવણમાં $SCN^{-}$,$Br^{-}$,$I^{-}$ અને $Cl^{-}$ આયનો હાજર છે. જ્યારે દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવામાં આવે,ત્યારે કયું આયન સૌ પ્રથમ અવક્ષેપિત થશે? આપેલ છે: $K_{sp}(AgCl) = 1.2 \times 10^{-10}$,$K_{sp}(AgI) = 1.7 \times 10^{-16}$,$K_{sp}(AgSCN) = 7.1 \times 10^{-7}$,$K_{sp}(AgBr) = 3.5 \times 10^{-13}$.

જો પાણીમાં $[F^{-}] = 2.0 \times 10^{-5} \ M$ હોય,તો $CaF_{2}$ ના અવક્ષેપન માટે કેટલા ગ્રામ $CaCl_{2}$ ઉમેરવા જોઈએ? આપેલ છે: $CaF_{2}$ માટે $K_{sp} = 1.7 \times 10^{-10}$ અને $CaCl_{2}$ નું આણ્વીય દળ = $111 \ g \ mol^{-1}$. ધારો કે દ્રાવણનું કદ $1 \ L$ છે.

$Cd^{2+}$ અને $Ni^{2+}$ ના ખૂબ જ મંદ એસિડિક દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતા માત્ર $CdS$ ના પીળા અવક્ષેપ મળે છે. આનું કારણ શું છે?

$10^{-4} \ mol/L$ $Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી સલ્ફેટ આયનની ન્યૂનતમ સાંદ્રતાની ગણતરી કરો. $(K_{sp} \ BaSO_4 = 4 \times 10^{-10})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo