આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Na_{(s)} + H_2O_{(l)} \xrightarrow{R.T.} NaOH + H_2 \uparrow $

  • A
    $A$. અપ્રમાણસર (disproportionation) પ્રક્રિયા માટે.
  • B
    $B$. સહપ્રમાણસર (comproportionation) પ્રક્રિયા માટે.
  • C
    $C$. કાં તો આંતર-આણ્વિય રેડોક્ષ પ્રક્રિયા અથવા વિસ્થાપન પ્રક્રિયા માટે.
  • D
    $D$. કાં તો ઉષ્મીય સંયોજન રેડોક્ષ પ્રક્રિયા અથવા ઉષ્મીય વિઘટન રેડોક્ષ પ્રક્રિયા માટે.

Explore More

Similar Questions

જ્યારે ડાયક્રોમેટ આયન જલીય એસિડિક માધ્યમમાં $Fe^{2+}$ આયનોનું ઓક્સિડેશન કરે છે ત્યારે કેટલા પ્રોટોન વપરાય છે?

$N_2H_4 + IO_3^- + 2H^+ + Cl^- \to ICl + N_2 + 3H_2O$
$N_2H_4$ અને $KIO_3$ ના તુલ્ય દળ અનુક્રમે કેટલા છે?

પોટેશિયમ ડાયક્રોમેટ$(VI)$,$K_{2}Cr_{2}O_{7}$ ની સોડિયમ સલ્ફાઇટ,$Na_{2}SO_{3}$ સાથે એસિડિક દ્રાવણમાં પ્રક્રિયા થઈને ક્રોમિયમ$(III)$ આયન અને સલ્ફેટ આયન આપે છે,તેના માટેની ચોખ્ખી આયનીય સમીકરણ લખો.

$2 IO_3^- + x I^- + 12 H^+ \rightarrow 6 I_2 + 6 H_2 O$. $x$ ની કિંમત શું છે?

$Cr_{2}O_{7}^{2-} \xrightarrow{H^{+}} Cr^{3+}$ પ્રક્રિયા માટે,$Cr_{2}O_{7}^{2-}$ નું તુલ્ય વજન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo