આપેલ રાસાયણિક સમીકરણ માટે $A, B, C, D$ માંથી યોગ્ય પ્રકારની પ્રક્રિયા પસંદ કરો:
$Mg_{(s)} + 2HCl_{(aq)} \longrightarrow MgCl_{2(aq)} + H_{2(g)}$

  • A
    $A$. વિષમીકરણ (Disproportionation) પ્રક્રિયા.
  • B
    $B$. સહપ્રમાણીકરણ (Comproportionation) પ્રક્રિયા.
  • C
    $C$. આંતર-આણ્વીય રેડોક્ષ પ્રક્રિયા અથવા વિસ્થાપન પ્રક્રિયા.
  • D
    $D$. ઉષ્મીય સંયોગીકરણ રેડોક્ષ પ્રક્રિયા અથવા ઉષ્મીય વિઘટન રેડોક્ષ પ્રક્રિયા.

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $KMnO_4$ નું તુલ્ય વજન કેટલું છે ($g$ માં)? ($KMnO_4$ નું આણ્વીય વજન $= 158 \ g$)

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(a)$ $6CO_{2(g)} + 6H_2O_{(l)} \to C_6H_{12}O_{6(aq)} + 6O_{2(g)}$
$(b)$ $O_{3(g)} + H_2O_{2(l)} \to H_2O_{(l)} + 2O_{2(g)}$
આ પ્રક્રિયાઓને નીચે મુજબ લખવી શા માટે વધુ યોગ્ય છે:
$(a)$ $6CO_{2(g)} + 12H_2O_{(l)} \to C_6H_{12}O_{6(aq)} + 6H_2O_{(l)} + 6O_{2(g)}$
$(b)$ $O_{3(g)} + H_2O_{2(l)} \to H_2O_{(l)} + O_{2(g)} + O_{2(g)}$
ઉપરાંત,ઉપરની $(a)$ અને $(b)$ રેડોક્ષ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ (માર્ગ) તપાસવા માટે એક પદ્ધતિ સૂચવો.

Difficult
View Solution

જલીય દ્રાવણમાં $Br_2$ ની $Na_2CO_3$ સાથેની પ્રક્રિયાથી સોડિયમ બ્રોમાઈડ અને સોડિયમ બ્રોમેટ મળે છે અને $CO_2$ વાયુ મુક્ત થાય છે. સંતુલિત રાસાયણિક સમીકરણમાં સોડિયમ બ્રોમાઈડના અણુઓની સંખ્યા કેટલી છે?

$KMnO_4$ આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે. જ્યારે આલ્કલાઇન $KMnO_4$ ની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન શેમાં થાય છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \longrightarrow 2Fe_2O_3 + 8Na_2CrO_4 + 8CO_2$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo