$CH_4$ અણુ બનાવવા માટે કાર્બનની શુદ્ધ $2s$ અને $2p$ કક્ષકોનો ઉપયોગ થાય છે તેમ ધારતા,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ત્રણ $C-H$ બંધ કાટખૂણે હશે.
  • B
    એક $C-H$ બંધ અન્ય ત્રણ $C-H$ બંધ કરતા નિર્બળ હશે.
  • C
    અણુનો આકાર સમચતુષ્ફલકીય હશે.
  • D
    $s-s$ ઓવરલેપિંગ દ્વારા રચાયેલ $C-H$ બંધનો ખૂણો અન્ય ત્રણ બંધોના સંદર્ભમાં અનિશ્ચિત હશે.

Explore More

Similar Questions

$NH_4^+$ માં કેન્દ્રિય પરમાણુનું સંકરણ કયું છે?

નીચેનામાંથી કોનું બંધારણ રેખીય (linear) છે?

$IF_4^+$ નું બંધારણ અને આ બંધારણમાં આયોડિનનું સંકરણ શું છે?

નીચેનામાંથી કઈ જોડીમાં બંને સ્પીસીઝ $sp^{3}$ સંકરણ ધરાવે છે?

$C_2H_4$ (ઇથીન) અણુનો આકાર....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo