ધારો કે $Ba(OH)_{2}$ આપેલ પરિસ્થિતિઓમાં જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે આયનીકરણ પામે છે,તો $298 \, K$ તાપમાને $0.005 \, M$ $Ba(OH)_{2}$ ના જલીય દ્રાવણમાં $H_{3}O^{+}$ આયનોની સાંદ્રતા $..... \times 10^{-12} \, mol \, L^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ છે કે $H_2O$ માટે વિયોજન અચળાંક $K_w = 1 \times 10^{-14} \ mol^2 \ L^{-2}$ છે,તો $0.001 \ M \ KOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

Difficult
View Solution

$0.01 \ M$ પ્રબળ દ્વિ-બેઝિક એસિડનું $pH$ ગણો.

$0.001 \ mol$ પ્રબળ વિદ્યુત વિભાજ્ય $M(OH)_2$ ને ઓગાળીને $20 \ mL$ સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે છે. તેની $pH$ ગણો $(K_w = 1 \times 10^{-14})$.

$0.1 \ M \ NaOH$ અને $0.01 \ M \ HCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

આપણા જઠરમાં રહેલા જઠરરસમાં પૂરતા પ્રમાણમાં $HCl$ હોય છે જે હાઇડ્રોજન આયન સાંદ્રતાને લગભગ $0.01 \, mole/litre$ બનાવે છે. જઠરરસનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo