$80\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી '$A$' નું બાષ્પ દબાણ $520\, mm\, Hg$ છે અને શુદ્ધ પ્રવાહી '$B$' નું બાષ્પ દબાણ $1000\, mm\, Hg$ છે. જો '$A$' અને '$B$' નું મિશ્રણ $80\,^{\circ}C$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં '$A$' નું પ્રમાણ ......... $mol\, \%$ છે. $(1\, atm = 760\, mm\, Hg)$

  • A
    $52$
  • B
    $34$
  • C
    $48$
  • D
    $50$

Explore More

Similar Questions

સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે?

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ જેથી બાષ્પ દબાણમાં $0.20 \ mm \ Hg$ નો ઘટાડો થાય ($g$ માં)? (ધારો કે મંદ દ્રાવણ બને છે) આપેલ છે: ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2 \ mm \ Hg$ છે. ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ સમીકરણ $P_S = 120 - 80 \, X_B$ ($X_B = B$ નો મોલ અંશ) દ્વારા આપવામાં આવે છે. સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

$1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $36 \ g$ પાણીમાં બનાવેલા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? $(P_1^0 = 400 \ mm \ Hg)$

ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $0.850 \ bar$ છે. જ્યારે $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g \ mol^{-1}$) માં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo