$127 \, ^oC$ તાપમાને વાયુનું કદ $3 \, L$ છે. જો અચળ દબાણે વાયુનું કદ અડધું કરવામાં આવે,તો અંતિમ તાપમાન $K$ માં ગણો. ($, K$ માં)

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $0.09 \ mol$ વાયુનું દબાણ વધારવાથી તેની ઘનતા પર શું અસર થશે?

$10 \ g$ વાયુને વાતાવરણીય દબાણે કદ અચળ રાખીને $273 \ ^oC$ થી $0 \ ^oC$ સુધી ઠંડો પાડવામાં આવે છે,તો તેનું દબાણ ............. $atm$ થશે.

$300 \ K$ તાપમાને,વાયુનું દબાણ અને કદ અનુક્રમે $1 \ bar$ અને $10 \ L$ છે. જો દબાણ $2 \ bar$ થાય,તો સમાન તાપમાને વાયુનું કદ ગણો. ($L$ માં)

$100 \ cc$ કદનો વાયુ $10^4 \ Pa$ દબાણે અને $24 \ ^oC$ તાપમાને પાત્રમાં રાખેલ છે. જો હવે તાપમાન અચળ રાખીને દબાણ વધારીને $10^5 \ Pa$ કરવામાં આવે,તો વાયુનું કદ ............. $cc$ થશે.

જો $STP$ એ ડાયઓક્સિજન વાયુની ઘનતા $1.43 \, g \, L^{-1}$ હોય,તો $17 \, ^\circ C$ અને $800 \, torr$ દબાણે તેની ઘનતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo