$300 \ K$ તાપમાને,$3.0 \ g$ વાયુ $A$ નો નમૂનો તેટલું જ કદ રોકે છે જેટલું $200 \ K$ તાપમાને અને સમાન દબાણે $0.2 \ g$ હાઇડ્રોજન $(H_2)$ વાયુ રોકે છે. વાયુ $A$ નું મોલર દળ $...... \ g \ mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક) છે. ધારો કે વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે.

  • A
    $55$
  • B
    $105$
  • C
    $60$
  • D
    $45$

Explore More

Similar Questions

એક વાયુનું દબાણ $p$ તેના નિરપેક્ષ તાપમાન $T$ ની વિરુદ્ધ બે અલગ-અલગ અચળ કદ $V_1$ અને $V_2$ માટે આલેખવામાં આવે છે. જ્યારે $V_1 > V_2$ હોય,ત્યારે

આદર્શ વાયુ કોને કહેવાય છે? શા માટે?

અચળ દબાણે $20 \ L$ હિલિયમ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $300 \ K$ કરવામાં આવે છે. તો કદમાં થતો ફેરફાર $L$ માં કેટલો હશે?

$N.T.P.$ પર,વાયુની ઘનતા $0.00356 \ g/mL$ છે. વાયુનું આણ્વીય દળ કેટલું છે?

$STP$ પર એક વાયુ $10 \ L$ કદ ધરાવે છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કદ સમાન રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo