$25^{\circ} C$ તાપમાને,$MCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1 \times 10^{-10}$ છે. સમાન તાપમાને $0.1 \ M \ NaCl$ દ્રાવણમાં તેની મોલર દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $0.1$
  • B
    $0.05$
  • C
    $10^{-9}$
  • D
    $10^{-5}$

Explore More

Similar Questions

$0.10 \, M$ $NaOH$ માં $Ni(OH)_{2}$ ની મોલર દ્રાવ્યતા ગણો. $Ni(OH)_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $2.0 \times 10^{-15}$ છે.

$0.1 \ M \ NaOH$ માં $Ni(OH)_2$ ની દ્રાવ્યતા શોધો.
આપેલ છે કે $Ni(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $2 \times 10^{-15}$ છે.

$25\ ^\circ C$ તાપમાને $BaSO_4$ માટે $K_{sp} = 1.1 \times 10^{-10}$ છે. નવી દ્રાવ્યતા $1.1 \times 10^{-8} \ M$ કરવા માટે,નીચેનામાંથી કઈ સાંદ્રતા ધરાવતું $Na_2SO_4$ નું દ્રાવણ વાપરવું જરૂરી છે?

નીચેનામાંથી કયું કાર્બોનેટ સૌથી ઓછું દ્રાવ્ય છે?

નીચેનામાંથી શેમાં $AgCl$ ની દ્રાવ્યતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo