$T \ K$ તાપમાને,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $x$ મોલાલિટીવાળા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $12.078 \ kPa$ છે. $T \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $12.3 \ kPa$ છે. $x$ નું મૂલ્ય શું છે?

  • A
    $10$
  • B
    $1.018$
  • C
    $0.1018$
  • D
    $0.018$

Explore More

Similar Questions

$18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $100 \ ^{\circ}C$ તાપમાને આ જલીય દ્રાવણનું બાષ્પ દબાણ ($torr$ માં) કેટલું હશે?

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પદબાણમાં $11.5 \ torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $torr$ માં કેટલું થશે?

નીચેનામાંથી કયો આલેખ $\log p$ ($Y$-અક્ષ પર) અને $\frac{1}{T}$ ($X$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે?
($p=$ પ્રવાહીનું બાષ્પ દબાણ, $T=$ નિરપેક્ષ તાપમાન)

$25^{\circ} \ C$ તાપમાને ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ છે. [આપેલ છે: ગ્લુકોઝના $30 \%$ $(w/v)$ જલીય દ્રાવણની ઘનતા $1.2 \ g \ cm^{-3}$ છે અને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે.] (ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.)

પ્રવાહી $X$ અને $Y$ ને મિશ્ર કરીને બનાવેલા આદર્શ દ્રાવણના ઘટકોના મોલ અંશના વિધેય તરીકે કુલ બાષ્પ દબાણનો આલેખ કેવો મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo