$293 \ K$ તાપમાને,મિથેન વાયુને $1 \ L$ પાણીમાં પસાર કરવામાં આવ્યો. મિથેનનું આંશિક દબાણ $1 \ bar$ છે. $1 \ L$ પાણીમાં ઓગળેલા મિથેનના મોલની સંખ્યા શોધો $(K_{H} = 0.4 \ kbar)$

  • A
    $1.38$
  • B
    $1.38 \times 10^{-2}$
  • C
    $1.38 \times 10^{-3}$
  • D
    $1.38 \times 10^{-1}$

Explore More

Similar Questions

જ્યારે ખાંડના સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

$25^{\circ} C$ તાપમાને $0.15 \ bar$ આંશિક દબાણ ધરાવતા વાયુની દ્રાવ્યતા ગણો.
$[K_{H} = 0.16 \ mol \ dm^{-3} \ bar^{-1}]$

$K_H$ એ હેન્રીનો અચળાંક છે અને તેનો એકમ શું છે?

પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સામાન્ય રીતે શેના સાથે વધે છે :-

$25 \, ^oC$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1 \times 10^5 \, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $25 \, ^oC$ તાપમાને અને $5 \, atm$ દબાણે $10 \, moles$ $H_2O$ માં ઓગળતા $N_2$ ના મોલની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo