$298 \ K$ તાપમાને,$90 \ g$ પાણીમાં $7.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $2.8 \ kPa$ છે. જો આ દ્રાવણમાં $18 \ g$ પાણી ઉમેરવામાં આવે,તો તે જ તાપમાને બાષ્પ દબાણ $2.81 \ kPa$ થાય છે. દ્રાવ્યનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

  • A
    $17.5$
  • B
    $68.2$
  • C
    $71.5$
  • D
    $51.8$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને બે શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $150 \ mm \ Hg$ અને $100 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ-અંશ સમાન હોય,તો તે જ તાપમાને બાષ્પકલામાં $B$ ના મોલ-અંશ કેટલા થશે?

$300 \ K$ તાપમાને,$1 \ mole$ $n-hexane$ અને $3 \ moles$ $n-heptane$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $550 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,જો આ દ્રાવણમાં $n-heptane$ નો વધુ એક મોલ ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું વધે છે. શુદ્ધ અવસ્થામાં $n-heptane$ નું બાષ્પદબાણ $mm \ Hg$ માં કેટલું હશે?

જ્યારે $18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $100 \ ^\circ C$ તાપમાને જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $torr$ થાય છે.

$350 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $450 \ mm$ અને $700 \ mm \ Hg$ છે. જો મિશ્રણનું કુલ બાષ્પ દબાણ $600 \ mm \ Hg$ હોય,તો દ્રાવણમાં મિશ્રણનું બંધારણ શું હશે?

$30 \, g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $90 \, g$ પાણીના દ્રાવણનું $25 \, ^oC$ તાપમાને બાષ્પદબાણ $21.85 \, mm \, Hg$ છે. ત્યારબાદ દ્રાવણમાં $18 \, g$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું $25 \, ^oC$ તાપમાને બાષ્પદબાણ $22.15 \, mm \, Hg$ થાય છે. દ્રાવ્યનું આણ્વીય દળ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo