$27\,^{\circ}C$ તાપમાને,ઓઝોન અને ઓક્સિજનની રૂટ મીન સ્ક્વેર ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{3/5}$
  • B
    $\sqrt{4/3}$
  • C
    $\sqrt{2/3}$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $He$ અણુઓના $RMS$ વેગ કરતા $SO_2$ અણુઓનો $RMS$ વેગ અડધો હોય તે તાપમાન ............... $K$ છે.

$50 \ K$ તાપમાને $H_2$ અને $800 \ K$ તાપમાને $O_2$ ના વર્ગમુળ સરેરાશ વેગનો ગુણોત્તર ....... છે.

નીચેનામાંથી કયો વાયુ તેના અણુઓની સૌથી વધુ સરેરાશ ઝડપ ધરાવે છે તે ઓળખો?

સૌથી સંભવિત વેગ (most probable velocity) ....... દ્વારા આપવામાં આવે છે.

$256 \ K$ તાપમાને,$SO_2$ વાયુના અણુઓની $rms$ ઝડપ $3.16 \times 10^2 \ ms^{-1}$ છે. સમાન તાપમાને તે જ વાયુનો સૌથી સંભવિત વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo