સામાન્ય તાપમાને,લાકડાનો બ્લોક અને ધાતુનો બ્લોક સમાન રીતે ઠંડા કે ગરમ લાગે છે. લાકડાના બ્લોક અને ધાતુના બ્લોકનું તાપમાન કેટલું હોય?

  • A
    શરીરના તાપમાન જેટલું
  • B
    શરીરના તાપમાન કરતા ઓછું
  • C
    શરીરના તાપમાન કરતા વધારે
  • D
    $(b)$ અથવા $(c)$

Explore More

Similar Questions

ઊંચાઈવાળા સ્થળોએ ખુલ્લા પાત્રમાં ચોખા રાંધવા મુશ્કેલ છે કારણ કે

ઓક્સિજન $-183^{\circ} C$ તાપમાને ઉકળે છે. આ તાપમાન આશરે કેટલું થાય ($^{\circ} F$ માં)?

જો ફેરનહીટ સ્કેલ પર બે તાપમાનનો તફાવત $54^{\circ}\text{F}$ હોય, તો સેલ્સિયસ સ્કેલ પર તાપમાનનો તફાવત કેટલો હશે ($^{\circ}\text{C}$ માં)?

જો કોઈ પદાર્થના તાપમાનના મૂલ્યો ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમમાં $13:5$ ના ગુણોત્તરમાં હોય,તો તે પદાર્થનું તાપમાન કેટલું હશે?

તાપમાનના વિવિધ માપક્રમો સમજાવો અને તેમના સંબંધનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo