કોઈ એક સ્થળે,જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો સમાન હોય,તો ડીપનો ખૂણો (angle of dip) .......$^o$ હશે.

  • A
    $30$
  • B
    $75$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

મેગ્નેટિક ડેક્લિનેશન (ચુંબકીય ડેક્લિનેશન) સમજાવો.

જે સ્થળે ડીપ એંગલ (નમન કોણ) $60^{\circ}$ હોય,ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટક $Z_{E}$ અને સમક્ષિતિજ ઘટક $H_{E}$ વચ્ચેનો સંબંધ શું છે?

કોઈપણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.36 \times 10^{-4} \; Wb/m^2$ છે. જો તે સ્થળે ડીપનો ખૂણો $60^{\circ}$ હોય,તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય ........ $\times 10^{-4} \; Wb/m^2$ થશે.

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કોઈ એક સ્થળે સમક્ષિતિજ ઘટક $0.3 \ G$ અને કુલ તીવ્રતા $0.5 \ G$ છે. તો ડીપ કોણ (angle of dip) કેટલો હશે?

એક ચોક્કસ સ્થળે,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ${B_0}$ અને ઉર્ધ્વ ઘટક ${V_0}$ મૂલ્યમાં સમાન છે. તે સ્થળે કુલ તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo