એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.36 \times 10^{-4} \ Wb/m^2$ છે. જો તે સ્થળે ડીપનો ખૂણો (angle of dip) $60^o$ હોય,તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $Wb/m^2$ માં આશરે કેટલો હશે?

  • A
    $0.12 \times 10^{-4}$
  • B
    $0.24 \times 10^{-4}$
  • C
    $0.40 \times 10^{-4}$
  • D
    $0.62 \times 10^{-4}$

Explore More

Similar Questions

એક ચુંબકીય સોય એવા ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકે છે જે ચુંબકીય મેરિડિયન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો સોય સમક્ષિતિજ સાથે $\tan^{-1}\left(\frac{2}{\sqrt{3}}\right)$ નો ખૂણો બનાવતી દિશામાં રહેતી હોય,તો તે સ્થળે સાચો ડીપ (નમનકોણ) કેટલો હશે ($^{\circ}$ માં)?

કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.35 \times 10^{-4} \,T$ છે. જો ડીપ કોણ (angle of dip) $60^{\circ}$ હોય,તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય આશરે ............. $\times 10^{-4} \,T$ થાય.

ચુંબકની દિશા દર્શાવવાની ગુણધર્મનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો અને શા માટે?

ભારતમાં,દિલ્હી ખાતે મેગ્નેટિક ડેક્લિનેશન (મેગ્નેટિક વિચલન) . . . . . . છે.

એક ચોક્કસ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_0$ છે અને ડીપ એંગલ (નમનકોણ) $45^o$ છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કુલ તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo