એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$ નું મૂલ્ય $3 \times 10^{-5} \, Wb/m^2$ છે. $2 \, m$ લંબાઈનો એક ધાતુનો સળિયો $AB$,જે પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખેલ છે અને તેનો છેડો $A$ પૂર્વ તરફ છે,તે $50 \, m/s$ ના અચળ વેગથી શિરોલંબ નીચે પડે છે. સળિયાનો કયો છેડો ધનભારિત બનશે અને બંને છેડાઓ વચ્ચે પ્રેરિત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • A
    છેડો $A$,$3 \times 10^{-3} \, mV$
  • B
    છેડો $A$,$3 \, mV$
  • C
    છેડો $B$,$3 \times 10^{-3} \, mV$
  • D
    છેડો $B$,$3 \, mV$

Explore More

Similar Questions

એક પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ $10^{-4} \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો લૂપની ત્રિજ્યા $2 \, mm/s$ ના સમાન દરે ઘટવાનું શરૂ કરે, તો જ્યારે તેની ત્રિજ્યા $20 \, cm$ હોય ત્યારે લૂપમાં પ્રેરિત emf કેટલું હશે ($\pi \, \mu V$ માં)?

$25\,cm^2$ ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસ લૂપનો અવરોધ $10\,\Omega$ છે. આ લૂપને $40.0\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લૂપને $1.0\,s$ માં ધીમેથી અને સમાન રીતે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ખેંચવા માટે કરવું પડતું કાર્ય $..........\times 10^{-3}\,J$ હશે.

એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $l$ લંબાઈના વાહક સળિયાને $v$ અચળ વેગથી ગતિ કરાવવા માટે જરૂરી યાંત્રિક પાવરનું સમીકરણ મેળવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ બાજુવાળી એક ચોરસ વાહક ફ્રેમ અને $I$ પ્રવાહ વહન કરતો એક લાંબો સીધો તાર મૂકવામાં આવ્યા છે. જો ફ્રેમને $V$ જેટલા અચળ વેગથી જમણી તરફ ખસેડવામાં આવે,તો ફ્રેમમાં પ્રેરિત $emf$ કોના સમપ્રમાણમાં હશે?

Difficult
View Solution

$V_A - V_B = ?$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo