એક રમકડાની દુકાનમાં,એક બોક્સમાં $10$ રમકડાં છે જેમાંથી $3$ રમકડાં ખામીયુક્ત છે. ગ્રાહક ફક્ત ખામી રહિત રમકડું જ ખરીદશે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ રમકડું ગ્રાહક દ્વારા ખરીદવામાં આવે તેની સંભાવના .............. છે.

  • A
    $0.3$
  • B
    $0.7$
  • C
    $0.5$
  • D
    $1$

Explore More

Similar Questions

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $13$ થી નાનો હોય તેની સંભાવના કેટલી છે?

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $11$ હોય તેની સંભાવના ......... છે.

કોઈ ચોક્કસ ઘટનાની ટકાવારી તરીકે દર્શાવેલ સંભાવના ક્યારેય પણ કેટલી હોઈ શકે નહીં?

એક પેટીમાં $1$ થી $50$ નંબર લખેલી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી તકતી પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો.

$1$ થી $100$ સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ એક પેટીમાં મૂકવામાં આવી છે અને તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ચિઠ્ઠી પર $2$ અંકની સંખ્યા હોય તેની સંભાવના ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo