પરમ શૂન્ય તાપમાને,એક આંતરિક (intrinsic) અર્ધવાહક કેવી રીતે વર્તે છે?

  • A
    વાહક
  • B
    સુપરકન્ડક્ટર
  • C
    અવાહક
  • D
    આંતરિક અર્ધવાહક

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને સેમિકન્ડક્ટર્સમાં,તેમના એનર્જી બેન્ડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સિલિકોનનો એનર્જી ગેપ $1.1 \, eV$ છે. કેટલી તરંગલંબાઈએ સિલિકોન ફોટોનનું શોષણ કરવાનું બંધ કરશે? ($\mathring A$ માં)

ઓરડાના તાપમાને અર્ધવાહકોમાં,

વિધાન : સેમિકન્ડક્ટરની અવરોધકતા તાપમાન સાથે વધે છે.
કારણ : સેમિકન્ડક્ટરના પરમાણુઓ ઊંચા તાપમાને મોટા કંપવિસ્તાર સાથે કંપન કરે છે,જેનાથી તેની અવરોધકતા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo