ઓછી સાંદ્રતાએ,આપેલ પ્રાયોગિક પરિસ્થિતિઓ હેઠળ સમાન મોલાલિટી ધરાવતા દ્રાવણોનું અભિસરણ દબાણ સમાન હોય છે,આ વિધાન કોના માટે સાચું છે?

  • A
    બધા જ દ્રાવણો
  • B
    માત્ર અવિદ્યુતવિભાજ્ય દ્રાવણો
  • C
    માત્ર વિદ્યુતવિભાજ્ય દ્રાવણો
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુસંખ્યક ગુણધર્મ નથી?

જ્યારે $CuSO_4$ ને એમોનિયાના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ પર શું અસર થાય છે?

નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

એક જ દ્રાવકમાં રહેલા અવિદ્યુતવિભાજ્યના સમાન મોલાલિટી ધરાવતા દ્રાવણો માટે:

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo