સામાન્ય તાપમાને,$X$ અને $Y$ શું છે?

  • A
    રેઝોનન્સ બંધારણો
  • B
    ટોટોમર્સ (ચલરૂપક)
  • C
    ક્રિયાશીલ સમઘટકો
  • D
    સ્થાનિક સમઘટકો

Explore More

Similar Questions

$p$-નાઈટ્રોફિનોકસાઈડ આયન માટે કયું સંસ્પદન બંધારણ સૌથી યોગ્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી તે શોધો.
$A$. વધુ સહસંયોજક બંધ અને ઓછું વીજભાર વિભાજન ધરાવતી સંસ્પંદન રચનાઓ વધુ સ્થાયી હોય છે.
$B$. ઇલેક્ટ્રોમેરિક અસરમાં, અસંતૃપ્ત પ્રણાલી ન્યુક્લિયોફાઇલ સાથે $+E$ અસર અને ઇલેક્ટ્રોફાઇલ સાથે $-E$ અસર દર્શાવે છે.
$C$. ધ્રુવીય સંયોજનોના ઊંચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવ ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
$D$. દ્વિ-બંધિત કાર્બન પરમાણુઓ સાથે જોડાયેલા આલ્કાઇલ જૂથોની સંખ્યા જેટલી વધારે, હાઇડ્રોજનેશનની ઉષ્મા તેટલી વધારે હોય છે.
$E$. કાર્બેનાયનની સ્થિરતા ઋણ વીજભાર ધરાવતા કાર્બનના $s$-કેરેક્ટરમાં વધારા સાથે વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ઓછુ સ્થાયી ચલરૂપક (isomeric) સ્વરૂપ ............... તરીકે ઓળખાય છે.

નીચેની ટોટોમેરાઈઝેશન પ્રક્રિયામાં $B$ ને ઓળખો:
$4\text{-pyridone} \xrightarrow{KOH} B$

Difficult
View Solution

કૉલમ-$I$ માં દર્શાવેલ શબ્દોને કૉલમ-$II$ ના શબ્દો સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ કાર્બોકેટાયન $(1)$ સાયક્લોહેક્ઝેન અને $1$-હેક્ઝીન
$(B)$ ન્યુક્લિઓફાઈલ $(2)$ બાજુના ધનભારિત કાર્બન પર હાજર ખાલી $p$-કક્ષક સાથે $C-H$ $\sigma$-બંધના ઇલેક્ટ્રોનનું સંયુગ્મન
$(C)$ હાઈપરકોન્જુગેશન $(3)$ ખાલી $p$-કક્ષક ધરાવતો $sp^{2}$ સંકરિત કાર્બન
$(D)$ સમઘટકો $(4)$ ઈથાઈન
$(E)$ $sp$ સંકરણ $(5)$ ઇલેક્ટ્રોનની જોડી સ્વીકારી શકે તેવી સ્પીસીઝ
$(F)$ ઇલેક્ટ્રોફાઈલ $(6)$ ઇલેક્ટ્રોનની જોડી આપી શકે તેવી સ્પીસીઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo