ઓરડાના તાપમાને, વાયુરૂપ હાઇડ્રોજન પર $13.6 \ eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખા કઈ શ્રેણીમાં આવે છે?

  • A
    લાયમન શ્રેણી
  • B
    બામર શ્રેણી
  • C
    પાશ્ચન શ્રેણી
  • D
    ફંડ શ્રેણી

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. ત્યાં કેટલાક સંક્રમણો $A, B, C, D$ અને $E$ છે. સંક્રમણ $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?

હાઇડ્રોજન પરમાણુ માટે લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ,હાઇડ્રોજન જેવા આયન માટે બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઇ જેટલી છે. હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક $Z$ કેટલો હશે?

જો કોઈ ચોક્કસ પરમાણુની બામર શ્રેણી માટે ${\lambda _{\max }}$ એ $6563\,\mathring{A}$ હોય,તો બામર શ્રેણીની બીજી રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક $4$ ધરાવતી બીજી અવસ્થામાં ઉત્તેજિત કરવામાં આવે છે. તો ઉત્સર્જન વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

હાઈડ્રોજન પરમાણુમાં,જ્યારે ઈલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી ભૂમિ અવસ્થામાં સંક્રાંતિ કરે છે,ત્યારે ઉત્સર્જાતા ફોટોનની તરંગલંબાઈ $nm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo