જે બેક્ટેરિયાના સમગ્ર શરીર પર કશા (flagella) આવેલા હોય છે તેને શું કહેવાય છે?

  • A
    પેરિટ્રિકસ (Peritrichous)
  • B
    એટ્રિકસ (Atrichous)
  • C
    મોનોટ્રિકસ (Monotrichous)
  • D
    સેફાલોટ્રિકસ (Cephalotrichous)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવોમાં સુકોષકેન્દ્રી (eukaryotic) કોષ હોતો નથી?

હેલોફિલસ બૅક્ટેરિયાની કોષદીવાલ નીચેનામાંથી શાની બનેલી હોતી નથી?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (વસવાટ)કોલમ-$II$ (આર્કીબેક્ટેરિયા)
$P$. અતિશય ક્ષારયુક્ત વિસ્તાર$I$. થર્મોએસિડોફિલ્સ
$Q$. કળણભૂમિ$II$. મિથેનોજેન્સ
$R$. ગરમ પાણીના ઝરા$III$. હેલોફિલ્સ

રિબોઝોમલ $RNA$ માં આવેલી ન્યુક્લિયોટાઈડની શ્રેણી મોનેરાના જાતિઈતિહાસ (phylogeny) માટે શ્રેષ્ઠ પુરાવો પૂરો પાડે છે. આ માહિતીના આધારે,સૌથી પ્રાથમિક મોનેરાન્સ કયા છે?

રીડયુસ્ડ (રિડક્શન પામેલા) અકાર્બનિક સંયોજનોમાંથી ઊર્જા મેળવતા સજીવોને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo