ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    સમતાપી પ્રક્રિયા માટે,$Q = +W$
  • B
    સમકદ પ્રક્રિયા માટે,$\Delta U = -Q$
  • C
    એડિયાબેટિક (સમઉષ્મીય) પ્રક્રિયા માટે,$\Delta U = -W$
  • D
    ચક્રીય પ્રક્રિયા માટે,$Q = -W$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H \neq \Delta U$ છે?

પ્રક્રિયા $C_3H_8(g) + 5O_2(g) \rightarrow 3CO_2(g) + 4H_2O(l)$ માટે $\Delta H - \Delta U$ નું મૂલ્ય શું છે?

વાયુ $100 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તે જ સમયે $1.50 \ atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ $8 \ L$ થી $2 \ L$ કદ સુધી સંકોચાય છે. તેથી $\Delta U$ ..... $J$ થશે.

$373 \ K$ તાપમાને અને $1 \ atm$ દબાણે એક મોલ પાણીના બાષ્પીભવનમાં થતું કાર્ય આશરે (આદર્શ વાયુ માટે) ......$J$ છે.

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo