$B.E.$ ના આપેલા મૂલ્યોના આધારે,$N_2H_4\, (g)$ ની $\Delta_fH^o$ ની ગણતરી $kJ\, mol^{-1}$ માં કરો.
આપેલ છે : $N-N = 159\, kJ\, mol^{-1};\, H-H = 436\, kJ\, mol^{-1}$
$N \equiv N = 941\, kJ\, mol^{-1};\, N-H = 398\, kJ\, mol^{-1}$

  • A
    $711$
  • B
    $62$
  • C
    $-98$
  • D
    $-711$

Explore More

Similar Questions

$MgO_{(s)} + 2HCl_{(aq)} \to MgCl_{2(aq)} + H_2O_{(l)}$ પ્રક્રિયાની તટસ્થીકરણની નિરપેક્ષ એન્થાલ્પી કેટલી હશે?

$C_2H_{2(g)},$ $C$ (ગ્રેફાઇટ) અને $H_{2(g)}$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-1300,$ $-394$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. $C_2H_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ....... $kJ \ mol^{-1}$ છે.

$NH_3$ ની સર્જન એન્થાલ્પી $-46 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2 NH_{3(g)} \longrightarrow N_{2(g)} + 3 H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?

નીચે આપેલ માહિતી પરથી $25^\circ C$ તાપમાને $OH^-$ આયનની સર્જન-ઉષ્મા (enthalpy of formation) $KJ$ માં શોધો.
$H_2O_{(l)} \to H^+_{(aq)} + OH^-_{(aq)} ; \Delta H = 57.32 \ KJ$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \to H_2O_{(l)} ; \Delta H = -286.20 \ KJ$

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) પ્રક્રિયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo