પરાગાશયના સ્ફોટન પહેલાં શું થાય છે?

  • A
    મધ્યસ્તરો કદમાં વધે છે
  • B
    સ્ફોટસ્તર (Endothecium) માં રેસામય જાડાઈ વિકસે છે
  • C
    પોષકસ્તર (Tapetum) માં રેસામય જાડાઈ વિકસે છે
  • D
    અધિસ્તર નાશ પામે છે

Explore More

Similar Questions

જ્યારે લઘુબીજાણુઓ સર્જાય છે, ત્યારે તે કેટલા કોષોના સમૂહ સ્વરૂપે હોય છે?

જ્યારે પરાગરજ $3$-કોષીય અવસ્થાએ મુક્ત થાય છે,ત્યારે તેમાં રહેલા કોષોના નામ આપો.

પરાગાશયના સ્ફોટન સ્તર (endothecium),મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum) ....... માંથી ઉદ્ભવે છે.

પેલિનોલોજી (Palynology) એ શેનો અભ્યાસ છે?

આર્કિસ્પોરિયમ (Archesporium) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo