નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ જ્યારે વોલ્યુમેટ્રિક વિશ્લેષણમાં $KOH$ ના જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે,ત્યારે ઉપયોગ કરતા પહેલા તેની સાંદ્રતા તપાસવી જોઈએ.
કારણ $(R):$ $KOH$ નું દ્રાવણ જૂનું થાય ત્યારે વાતાવરણીય $CO_2$ નું શોષણ કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • D
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.

Explore More

Similar Questions

$2.52 \ g$ ઓક્ઝેલિક એસિડ ડાયહાઇડ્રેટને $100 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવ્યું હતું. આ દ્રાવણના $10 \ mL$ ને $500 \ mL$ સુધી મંદ કરવામાં આવ્યું હતું. અંતિમ દ્રાવણની નોર્માલિટી ($N$ માં) અને દ્રાવણમાં ઓક્ઝેલિક એસિડનું પ્રમાણ ($mg/mL$ માં) અનુક્રમે છે

$0.05 \ M$ $Cu^{2+}$ ના $100 \ mL$ જલીય દ્રાવણને $0.1 \ M$ $KI$ ના $1 \ L$ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણને સ્ટાર્ચ સૂચકનો ઉપયોગ કરીને $0.01 \ M$ $Na_2S_2O_3$ દ્રાવણ સાથે વાદળી રંગ અદ્રશ્ય થાય ત્યાં સુધી ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું. વપરાયેલ $Na_2S_2O_3$ નું કદ ($mL$ માં) કેટલું છે?

નીચેનામાંથી કયું આયોડોમેટ્રિક ટાઇટ્રેશન આપી શકતું નથી?

ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસેટિક એસિડના ડાયસોડિયમ ક્ષારનો ઉપયોગ જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આયન(ઓ)ના અંદાજ માટે થઈ શકે છે?

Difficult
View Solution

$KMnO_4$ નું મંદ $H_2SO_4$ ની હાજરીમાં ફેરસ એમોનિયમ સલ્ફેટ હેક્સાહાઇડ્રેટ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. $2$ અણુ $KMnO_4$ માટે ઉત્પન્ન થતા પાણીના અણુઓની સંખ્યા $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo