$HNO_3$ અને $H_2SO_4$ ના મિશ્રણની હાજરીમાં બેન્ઝીનનું નાઈટ્રેશન કરવાથી નાઈટ્રોબેન્ઝીન મળે છે,જેમાં:

  • A
    $HNO_3$ એસિડ તરીકે અને $H_2SO_4$ બેઝ તરીકે વર્તે છે
  • B
    $H_2SO_4$ અને $HNO_3$ બંને બેઝ તરીકે વર્તે છે
  • C
    $HNO_3$ બેઝ તરીકે અને $H_2SO_4$ એસિડ તરીકે વર્તે છે
  • D
    $H_2SO_4$ અને $HNO_3$ બંને એસિડ તરીકે વર્તે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું સલ્ફોનેશન સૌથી ઝડપી દરે થાય છે?

ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝીન એ:

ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપનનો દર ઘટતા ક્રમમાં નીચે મુજબ છે:

બેન્ઝિનની $AlCl_3$ ની હાજરીમાં $CH_3COCl$ સાથેની પ્રક્રિયાથી ........... મળે છે.

Difficult
View Solution

ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo