બેન્ઝોઇક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં હાઇડ્રાઝોઇક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

  • A
    બેન્ઝેમાઇડ
  • B
    સોડિયમ બેન્ઝોએટ
  • C
    એનિલીન
  • D
    $C_6H_5CON_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં અંતિમ નીપજનું નામ આપો:
$CH_3COOH$ $\xrightarrow{NH_3} A$ $\xrightarrow[P_2O_5]{\Delta} B$

નીચેનામાંથી કયા સંયોજનની એસિડિક પ્રબળતા સૌથી વધુ છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $B$ ઓળખો:
$C_6H_5COOH$ $\xrightarrow{NaOH} A$ $\xrightarrow{\text{Electrolysis}} B$

ઈથાઈલ બ્યુટાયરેટ કયા ફળ જેવી સુગંધ ધરાવે છે?

જ્યારે એસિલ ક્લોરાઇડને કાર્બોક્સિલિક એસિડના $Na$ ક્ષાર સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo