બેન્ઝાઈલ બ્રોમાઈડની શુષ્ક ઈથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા $'X'$ મળે છે. $'X'$ ની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા $'Y'$ મળે છે. તો સંયોજન $Y$ શું છે?

  • A
    ઈથાઈલબેન્ઝીન
  • B
    ટોલ્યુઈન
  • C
    ફિનોલ
  • D
    ફિનોક્સી મેગ્નેશિયમ બ્રોમાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલ્કોહોલીક $KOH$ પ્રત્યે સૌથી સક્રિય છે?

Difficult
View Solution

કયા આલ્કાઈલ હેલાઈડમાં $SN^2$ પ્રક્રિયા સૌથી વધુ અનુકૂળ છે?

તૃતીયક આલ્કાઇલ હેલાઇડ પ્રાયોગિક રીતે $S_N2$ કાર્યપદ્ધતિ દ્વારા વિસ્થાપનમાં નિષ્ક્રિય છે,તેનું કારણ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી ખોટો ક્રમ પસંદ કરો:

$SN^{1}$ પ્રતિક્રિયાઓ માટે નીચેનામાંથી કયું સૌથી ઓછું પ્રતિક્રિયાશીલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo